Monday - Jul 06, 2026

એલ.ઈ.કોલેજના ગ્રાઉન્ડ સામે સેન્ટ્રો કારનું ટાયર ફાટતા કાર વિજ પોલ સાથે અથડાય.

એલ.ઈ.કોલેજના ગ્રાઉન્ડ સામે સેન્ટ્રો કારનું ટાયર ફાટતા કાર વિજ પોલ સાથે અથડાય.

મોરબી:- મોરબી (૨) સામાકાંઠે પોસ્ટ ઓફિસ જવાના રોડ પર એલ.ઈ.કોલેજના ગ્રાઉન્ડની સામે ગઈકાલે રાત્રિના સમયે એક સેન્ટ્રો ગાડીનું ટાયર ફાટતાં કાર સીધી વીજ પોલ સાથે અથડાઈ હતી, જેમાં વીજ પોલના બે કટકા થઈ ગયા હતા, ને અકસ્માત સર્જાયો હતો, જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.