Thursday - Aug 20, 2026

મોરબીના કેસરબાગ ખાતે રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાનું સ્વાગત કરાયું

મોરબીના કેસરબાગ ખાતે રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાનું સ્વાગત કરાયું
મોરબીના કેસરબાગ ખાતે રામ જન્મોત્સવ નિમિતે શોભાયાત્રાનું સ્વાગત કરાયું

ગઈકાલે ભગવાન શ્રી રામ જન્મોત્સવ નિમિતે મિશન નવ ભારત મોરબી જિલ્લા સંગઠન અને યુવા ટીમ દ્વારા ભગવાન શ્રી રામ જન્મોત્સવ શોભાયાત્રા નું કેસર બાગ મોરબી ખાતે અદકેરું સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમનો હેતુ ભગવાન શ્રી રામના જીવન મૂલ્યો અને આદર્શો જન જન સુધી પહોંચે અને એના વિચારોનું અનુકરણ કરે તે માટેનો હતો.