Saturday - Oct 03, 2026

મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ સગર્ભાએ દમ તોડી દીધો

મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન બાદ સગર્ભાએ દમ તોડી દીધો

મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલના પ્રસુતિ માટે દાખલ થયેલા નસીમબેન રમઝાનભાઈ ઉ.30 રહે.રણછોડનગર મોરબી વાળાને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવ્યા બાદ ઓપરેશન કરી આઈસીયુમાં રાખવાના આવ્યા હતા.જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.