Saturday - May 16, 2026

ટંકારાના વિરપરમાં વૃધ્ધએ ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

ટંકારાના વિરપરમાં વૃધ્ધએ ગળેફાંસો ખાઇ આયખું ટૂંકાવ્યું

ટંકારા : ટંકારા તાલુકાના વિરપર ગામે રહેતા હરખજીભાઈ કુંવરજીભાઇ લિખિયા ઉ.વ.85 નામના વૃધ્ધએ કોઈ અગમ્ય કારણોસર તા.29ના રોજ પોતાના ઘેર સવારના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ સબબ નોંધ કરી તપાસ શરૂ કરી છે.