સેક્ટર 18 અને 19માં આજે ફરી કેટલાક ટેન્ટમાં આગ લાગી હતી DIG એ જણાવ્યું કે આગ સંપૂર્ણ કાબુમાં છે કોઈને જાન હાની કે ઇજા થઇ નથી.
ખાલી કરાયેલા જુના ટેન્ટમાં આગ લાગી હતી