મોરબી:- માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા પરમ વંદનીય ભારત માતા ક્રાંતિ મંદિરના લાભાર્થે, છત્રપતિ શિવાજી મહારાજના જીવન વૃતાંત પર આધારિત રાષ્ટ્રભક્તિ લોક ડાયરો યોજાશે, તેમના પ્રસ્તુત કરતા વિશ્વવિખ્યાત રાષ્ટ્ર ભક્ત અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે જે તારીખ 28/4/2025 સોમવારે રાત્રે 9:00 કલાકે પ્રસ્તુત કરશે તો આ રાષ્ટ્રભક્તિ લોક ડાયરામાં મોરબીની જાહેર જનતાને માતૃભૂમિ વનમાં ટ્રસ્ટ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવે છે.
સ્થળ :– રાયગઢ કિલ્લા જાણતા રાજા મહાનાટક મેદાન રવાપર ઘૂનડા રોડ,મોરબી ખાતે યોજાશે.