Sunday - May 03, 2026

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા સર્જનમ ફાર્મમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાશે.

મોરબીમાં પટેલ ગ્રુપ દ્વારા સર્જનમ ફાર્મમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરાશે.

મોરબીમાં લિલાપર કેનાલ રોડ પર આવેલા સર્જનમ ફાર્મ ખાતે પટેલ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગણેશ મહોત્સવમાં સ્થાપના તા. 19 સપ્ટેમ્બરના અને સમાપન તા. 28 સપ્ટેમ્બરના થશે. આ દરમિયાન દરરોજ સાંજે 7 કલાકે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની ધર્મપ્રિય જનતાને ગણેશ મહોત્સવમાં લાભ લેવા ગણેશ મહોત્સવના આયોજક પટેલ ગ્રુપ એ નિમંત્રણ પાઠવ્યું છે.