Monday - May 04, 2026

7 સપ્ટેમ્બર ના રોજ બગથળા ગામે જય ગોપાલ ગ્રુપ ભરવાડ સમાજ આયોજિત જન્માષ્ટમી ના પર્વ નિમિતે ભવ્ય શોભયાત્રા અને મટકી ફોડ નુ આયોજન રાખવામાં આવેલ છે

જે શોભાયાત્રા રાત્રે 9 કલાકે વાજતે ગાજતે નકલંક મંદિરે થી નિકળીને નિશાળ ના ચોક મા આવસે અને દામજી ભગત ની હાજરી માં ઠાકર ને તેડી નિશાળ ના ચોક મા ડીજે ના તાલે રાસ ગરબા રમાડવામાં આવશે ત્યાબાદ ભવ્ય આરતી કરવામાં આવસે અને અંતે રાત્રે 12 વાગે મટકી ફોડ નો કાર્યક્રમ રાખવામાં આવેલ છે