મોરબી જિલ્લાએ ઔદ્યોગિક ક્ષેત્રે જ નહીં પણ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે. એટલે મોરબીમાં વધુને વધુ મેડિકલ સહિતની ઉચ્ચ શિક્ષણની સવલતો ઉપલબ્ધ થઈ રહી છે.
શું તમે JEE મેન્સ કે NEET CRACK ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગો છો ?
શું તમે IIT કે MBBS માં એડમિશન લઈને સમાજમાં મોભાદાર સ્થાન મેળવવાનું સ્વપ્ન સાકાર કરવા માંગો છો ?
શું તમારે સર્વોચ્ચ ડોકટર, સર્જન અને ટોપના એન્જીનીયર બનવા માંગતા હોવ તો મોરબીમાં ઘર આંગણે જ આ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.આથી મેડિકલ ક્ષેત્રે વિદ્યાર્થીઓને સુવર્ણ કારકિર્દી બનાવવાની તક આવી છે.
કહેવાય છે કે જો તમારે મજબૂત ઇમારત બનાવવી હોય તો એનો પાયો 100 ટચનો મજબૂત હોવો જોઈએ, એજ રીતે FOUNDATION કોર્ષ એ તમારી કારકિર્દીના ટોચ સુધી પહોંચવાનું પ્રથમ પગથિયું છે. તેથી SPECTRA LEARNING લઈને આવ્યું છે મોરબી માં સૌપ્રથમ JEE મેન્સ અને NEET માટેનો FOUNDATION કોર્ષ જેમાં તમને નીચે મુજબ સુવિધાઓ મળશે.
1. 10 થી પણ વધુ વર્ષો ના અનુભવી શિક્ષકો દ્વારા પર્સનલાઇઝ્ડ કોચિંગ
2. CAREER કોઉન્સેલિંગ
3. DOUBT CLEARING સેશન
4. SMALL SIZE બેચ
5. JEE મેન્સ અને NEET ક્લિયર કરવા માટેની સ્ટ્રેટેજી
6. PREPERATION ટિપ્સ અને રેગ્યુલર ટેસ્ટ
વધુ માહિતી તેમજ ડીટેલ COUNSELLING તેમજ ફ્રી ડેમો માટે આજે જ સંપર્ક કરો
SPECTRA LEARNING, INSPIRE BUSINESS HUB, BESIDE BRAVO KIDS PRE SCHOOL, S.P. ROAD, MORBI -363641
કોન્ટેક્ટ નંબર - 9376699699