Monday - Jul 06, 2026

સ્વ.પુરીબેન બેચરભાઈ માકાસણાનું નિધન

સ્વ.પુરીબેન બેચરભાઈ માકાસણાનું નિધન

ગામ :- ધરમપુર હાલ મોરબી નિવાસી જયંતીભાઈ બેચરભાઈ,હરજીવનભાઈ બેચરભાઈ તથા પ્રવીણભાઈ બેચરભાઈ ના માતુશ્રી તા.૧૦-૫-૨૦૨૫ને શનિવારના રોજ શ્રીજીચરણ પામેલ છે.સદ્દગતનું બેસણું તારીખ ૧૨-૫-૨૦૨૫ને સોમવાર સવારે ૮ થી ૧૦ વાગે અમારા નિવાસ સ્થાને રાખેલ છે. 

સ્થળ:- આનંદવિહાર એપાર્ટમેન્ટ નિર્મલ સ્કૂલની બાજુમાં રવાપર રોડ મોરબી
માકાસણ પરીવાર ના જય શ્રીકૃષ્ણ, ૐ શાંતિ શાંતિ શાંતિ