Saturday - May 16, 2026

મોરબી મનપાના કમિશનરે વિકાસ કામોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી

મોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સુવિધા પાડવા માટે 5.12 કરોડ રૂપિયાના ખર્ચે સૂરજબાગ, 2.17 કરોડ રૂપિયાના ખર્ચે શંકર આશ્રમ તથા 1.87 કરોડ રૂપિયાના ખર્ચે બજરંગ અખાડા જીમના ડેવલપમેન્ટના કામ કરવા આયોજન કરાયું છે. આ માટે એજન્સીને વર્ક ઓર્ડર આપીને કામ ચાલુ થતા મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા 12 ડિસેમ્બરના રોજ આ કામની મુલાકાત કરવામાં આવી હતી. જે દરમિયાન કામના લેઆઉટ તથા ચાલતા કામની સમીક્ષા કરીને કામને સમય મર્યાદામાં પૂર્ણ કરવા એજન્સીને સૂચના આપી હતી.