Sunday - Jul 26, 2026

મોરબીમાં ગંદકીના ગંજ વચ્ચે મનપાનો વિવિધ વિસ્તારમાં સફાઈ સઘન કામગીરી કર્યાનો દાવો

મોરબીમાં ગંદકીના ગંજ વચ્ચે મનપાનો વિવિધ વિસ્તારમાં સફાઈ સઘન કામગીરી કર્યાનો દાવો

કાલે એસપી ઓફિસના પાછળના રોડ પર શ્રમદાન

મોરબી : મોરબીમાં ઠેરઠેર ગંદકીના ગંજ હોવાની વચ્ચે મનપાએ વિવિધ વિસ્તારમાં સફાઈની સઘન કામગીરી કર્યાનો દાવો કર્યો છે. મનપાએ 24 નવેમ્બરે ક્લસ્ટર 5, ક્લસ્ટર નં 5ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી, આનંદનગર, ચામુંડાનગર તથા જંગલેશ્વર મહાદેવ ગેટ પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરી ડોર ટુ ડોરની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

મોરબીમાં ગંદકીના ગંજ વચ્ચે મનપાનો વિવિધ વિસ્તારમાં સફાઈ સઘન કામગીરી કર્યાનો દાવો