મોરબીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મચ્છુ નદીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું હતું જેના સંદર્ભમાં જુના સાદુરકા અને વનાળીયા ગામ વચ્ચે બાંધવામાં આવેલ ચેકડેમ હાલ તૂટી ગયો છે હાલ ચેકડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અને ખેડૂતોએ પિયત માટે જે લાઈનું નાખેલી હતી તેને પણ મોટા પ્રમાણમાં ભારે નુકસાની થયેલી છેછે
આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.