Thursday - Apr 23, 2026

મોરબીમાં સૌથી સસ્તું સોનું એટલે મહારાણી જવેલર્સ એક્ઝિબિશનમાં મળતું સોનુ. ..હા 15થી 17 જૂન સુધી મોરબીના સ્કાય મોલમાં મહારાણી પ્રીમિયમ જવેલરી ભવ્ય એક્ઝિબિશન

મોરબીમાં સૌથી સસ્તું સોનું એટલે મહારાણી જવેલર્સ એક્ઝિબિશનમાં મળતું સોનુ. ..હા 

15થી 17 જૂન સુધી મોરબીના સ્કાય મોલમાં મહારાણી પ્રીમિયમ જવેલરી ભવ્ય એક્ઝિબિશન

મોરબીમાં સૌથી સસ્તું સોનું એટલે મહારાણી જવેલરી  એક્ઝિબિશનમાં મળતું હોય આ એક્ઝિબિશનમાં મોરબીવાસીઓને અવનવી મનમોહક વેરાયટીઓ સાથે સસ્તા સોનાના ખરીદીની સુવર્ણ તક આપવા માટે 15થી 17 જૂન સુધી મોરબીના સ્કાય મોલમાં મહારાણી જવેલરી એક્ઝિબિશનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં નામાંકિન્ટ પેઢીઓના અદભુત સૌનાના દાગીના જોવા મળશે અને સોનાના ઘડામણ ઉપર 50 ટકાની છુટ આપવામાં આવી છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે આયોજિત મહારાણી જવેલર્રી એક્ઝિબિશનમાં સોનાના દુનિયા જાણીતી નામાંકિત પેઢીઓ એટલે રાજકોટની પ્રખ્યાત પેઢી બાલાજી જવેલર્સ અને વડોદરાની એસ.કે. ગોલ્ડ પેઢીના અદભુત પ્રીમિયમ ડાયમંડ અને સોનાના સ્ત્રીઓની સુંદરતામાં અભિવૃદ્ધિ કરનાર દાગીના જોવા મળશે. સ્ત્રીઓના અદભુત શણગાર માટે સોનાના નવા ઘડામણ ઉપર 50 ટકાની છૂટ આપવામાં આવી છે. આ એક્ઝાબિશમમાં બે નામાંકિત પેઢીઓના આદુભૂત ખજાના સાથે એકદમ વિશ્વસનીય અને ચમકદાર સોનુ  મળશે. તો દરેક સ્ત્રીઓને આ એક્ઝાબિશનને નિહાળવા માટેની અમૂલ્ય તક જવા દેવા જેવી નથી અને દરેક સ્ત્રીઓ એકવાર આ મહારાણી એક્ઝાબિશમનો લાભ લેવા જેવો હોય એ અંગેની સંપૂર્ણપણે માહિતી માટે નીચેના મોબાઈલ નંબર પર સંપર્ક કરવો.

મહારાણી જવેલરીના કોન્ટેક નંબર

7373747572