Wednesday - May 06, 2026

મોરબી નજીક કાર ભડભડ સળગી ઉઠી

મોરબી નજીક કાર ભડભડ સળગી ઉઠી

મોરબી : મોરબી-રાજકોટ નેશનલ હાઇવે ઉપર આજે સવારના અરસામાં એક કાર ઓચિંતી સળગી ઉઠી હતી. જો કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ આગના બનાવને કારણે હાઈવે ઉપર થોડી વાર માટે ટ્રાફિક સર્જાયો હતો.