ટંકારા : ટંકારામાં આજે ભરબજારે એક બાઇકમાં ઓચિંતી આગ લાગી હતી. જો કે અંતે ફાયર સેફટીનો બાટલો કામ આવ્યો હતો. તેની મદદથી આગ બુઝાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.