Thursday - Aug 20, 2026

મોરબીમાં અપહરણ થયેલા બાળક સાથે આરોપીને ઝડપી લેવાયો

મોરબીમાં અપહરણ થયેલા બાળક સાથે આરોપીને ઝડપી લેવાયો

 મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારમાંથી સગીર વયના બાળકનું અપહરણ કરનાર આરોપી બબલુ પ્રકાશ નિનામાં રહે.મધ્યપ્રદેશ હાલ-રાજપર ગામની સીમ વાળાને તાલુકા પોકીસની ટીમે રાજકોટ શહેર પાસેના નવાગામની સીમમાંથી પકડી પાડ્યો છે. તેની સાથે જ સગીર વયનો બાળક મળી આવતા બાળકને તેમના પરીવારને સોંપવામાં આવ્યો છે.