Friday - Oct 09, 2026

વાંકાનેરમાં દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેરમાં દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી અમીરાજભાઈ રઘુભાઈ ખવડ ઉ.વ.૨૪, રહે.ગરમભાડી, ડેરી ચોક વિસ્તાર તા.સાયલા જી.સુરેદ્રનગર વાળા સામે નામદાર વાંકાનેર કોર્ટ દ્વારા બી.એન.એસ.એસ. કલમ ૭૨ મુજબનું વોરંટ મળેલ હોય તેને વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ ઓવરબ્રીજની નીચે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.