Friday - Oct 09, 2026

વાંકાનેરમાં લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ઝડપાયો

વાંકાનેરમાં લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ મથકમાં પાંચ વર્ષ પૂર્વે નોંધાયેલ લૂંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપી અરુણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજયબહાદુર બ્લેન્દ્રભૂષણ યાદવ ઉ.30 નામના શખ્સને વાંકાનેર સીટી પોલીસે બાતમીને આધારે ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના દેવાપુર સફલી ગામેથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.