Monday - Oct 05, 2026

વાંકાનેરના દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેરના દુષ્કર્મ કેસમાં ફરાર આરોપી ઝડપાયો

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં છ વર્ષ પૂર્વે નોંધાયેલ દુષ્કર્મ કેસમાં નાસતો ફરતો મૂળ ઓરિસ્સાનો વતની આરોપી અજય ગયાધરભાઈ બારીક ઉ.28 હાલમાં ઢુંવા માટેલ રોડ ઉપર આવેલ ટોરિસ બાથવેર સિરામિક કારખાનામા આવ્યો હોવાની બાતમીને આધારે મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આરોપીને હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો.