Thursday - Apr 30, 2026

વાંકાનેરમાં લૂંટના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપી નાગપુરથી ઝડપાયો

વાંકાનેરમાં લૂંટના ગુનામાં 6 વર્ષથી ફરાર આરોપી નાગપુરથી ઝડપાયો

વાંકાનેર : વાંકાનેર સિટી પોલીસ મથક વિસ્તારના લૂંટના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસતા ફરતા આરોપી નિતેષ બ્રિજલાલ શુકલા રહે.આશાપુરા (નેવાડી) ઉતરપ્રદેશ વાળો નાગપુરમાં હોય ત્યાંથી તેને પકડી લઈ વાંકાનેર લાવીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે