મોરબી:- મોરબીમાં આગામી દરિયાલાલ પ્રભુના જન્મોત્સવની લોહાણા સમાજ દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે, ત્યારે દરિયાલાલ પ્રભુના જન્મોત્સવ નિમિત્તે તારીખ 30-3-2025 રવિવારના રોજ સમસ્ત લોહાણા જ્ઞાતિજનોના ભાઈઓ અને બહેનોને પ્રસાદ લેવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યુ છે
સમસ્ત લોહાણા જ્ઞાતિજનો માટે પ્રસાદ લેવાનો સમય સાંજે છ થી આઠ બહેનો માટે અને રાત્રે 8:00 થી 10:00 વાગે ભાઈઓ માટે રાખવામાં આવ્યો છે.
પ્રસાદ માટેનું સ્થળ:- દશા શ્રીમાળી વણિત જ્ઞાતિની ભોજનશાળા સાવસર પ્લોટ મેઇન રોડ શેરીમાંથી પ્રવેશદ્વાર લેવું.તેવું જ્ઞાતિના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.