Thursday - Jun 25, 2026

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહલગ્નનું આયોજન

મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહલગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહલગ્નનું આયોજન

મોરબી : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા 27 મો સમૂહ લગ્નોત્સવ તારીખ 2/2/2025ને રવિવારના રોજ મોરબી તાલુકાના બગથળા ગામે યોજાશે લગ્નમા જોડાવા માટેના ફોર્મ ભરવા માટે તારીખ 7/11/2024થી તારીખ 31/12/2024 સુધી લેન્ડ માર્ક પ્લાઝા 3 જો માળ મોમ્સ ઢોસાની બાજુમાં  સમયના ગેટની બાજુમાં શનાળા રોડ, મોરબી શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે

 

ફોર્મ ભરવા માટે જન્મ તારીખ નો આધાર/ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી ,અથવા જન્મ તારીખ નો દાખલો ,આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ના ફોટા, વર કન્યા ના માતા પિતા ના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ,રેશન કાર્ડ દરેક ની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો

 

પ્રમુખ ડો. મનુભાઈ કૈલા 9825405076,

ઉપપ્રમુખ મણીભાઈ સરડવા 9825695708,

જયંતિભાઈ પડસુંબિયા 9825695827,

મંત્રી જયંતિભાઈ વિડજા 9978921318,

સહ મંત્રી મગનભાઈ અધારા 9825098079,

ખજાનચી ઈશ્વરભાઈ સબાપરા 9427222510,

સહ ખજાનચી કમલેશભાઈ કૈલા 9898656985,

જયેશભાઇ રંગપરિયા 9879215000,

જયંતિભાઈ શેરસિયા 9825283287,

સવજીભાઈ સુરાણી 9879310620,

ચંદુભાઇ કુંડારીયા 9925360244