Friday - Oct 09, 2026

મોરબી નજીક કારખાનામાં યુવાનનો આપઘાત

મોરબી નજીક કારખાનામાં યુવાનનો આપઘાત

મોરબી તાલુકાના અમરનગર ગામની સીમમાં આવેલ ઓમશીવ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામ કરતા મૂળ કચ્છના સામખીયાળી ગામના વતની દશરથભાઈ બાબુભાઇ કોળી ઉ.18 નામના યુવાને લેબર કોલોનીના રૂમમાં લૂંગી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.