Sunday - Oct 04, 2026

વાંકાનેર નજીક યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

વાંકાનેર નજીક યુવાનનો ઝેરી દવા પીને આપઘાત

મોરબી : સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામે કનૈયા હોટલ સામે રહેતા વેપારી યુવાન વિજયભાઈ રાજુભાઇ સરવૈયા ઉ.24એ પોતાની ઇકો કારમાં વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારીડા નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત કરી લેતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે