Thursday - Aug 20, 2026

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં સગીરાનો ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબી : મોરબીના બેલા રંગપર નજીક આવેલ સેલિયો સિરામિક ફેકટરીમાં લેબર કવાટર્સમાં રહેતી બારકુબેન અપસિંગભાઈ જીણાવા ઉ.17 નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.