✔️નર્સિંગનાં ભીષ્મ પિતામહ કહી શકાય તેવા, મોરબી ગવર્મેન્ટ કોલેજમાંથી પ્રિન્સીપાલ તરીકે રીટાયર્ડ, હજારો વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને નર્સિંગ ક્ષેત્રે સરકારી તેમજ ખાનગી ક્ષેત્રમાં નોકરી અપાવી આત્મનિર્ભર કરનાર, હજારો નર્સ બ્રધર - સીસ્ટર તેમજ શિક્ષકોનાં આદર્શ કે જેના લખેલાં પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે અને GPSC ની પરીક્ષામાં સફળતા મેળવે તેવા ઉત્સાહી કૈલા સરનું સતત લાઇવ માર્ગદર્શન.....
✔️નર્સિંગ ક્ષેત્રે હાઇલી કવાલિફાઇડ એન્ડ એક્સપીરીઅન્સ્ડ પી.એચ.ડી. પ્રીન્સીપાલ, વાઈસ પ્રીન્સીપાલ અને ફેકલ્ટી.....
✔️વિદ્યાર્થીઓનાં પ્રેક્ટીકલ માટે કોલેજની અત્યાધુનિક લેબ....
✔️તેમજ વિદ્યાર્થીઓની ક્લીનીકલ પ્રેક્ટીસ તેમજ ઇન્ટર્નશીપ માટે 200 બેડ ધરાવતી સૌરાષ્ટ્રની નામાંકિત આયુષ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ.....
✔️વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોને રહેવા માટે અલગ-અલગ હોસ્ટેલની સુવિધા.....
✔️શુદ્ધ અને સાત્વિક ભોજન.....
12 કોમર્સમાં નાપાસ થયેલ વિધાર્થીઓ માટે પણ આર્યાવર્ત સ્કૂલમાં ભારત સરકાર માન્ય ઓપન સ્કૂલ પ્રોગ્રામ માથી પાસ થવાની સુવર્ણ તક છે..તો આજે જ સંપર્ક કરો..95124 10064,94283 47800