મોરબી: નાની વાવડી ખાતે આવેલા શ્રી સમજુબા યુવા ગરબી મંડળ દ્વારા એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ખારી ગામનું પ્રખ્યાત જયશ્રી ખોડીયાર મેલડી મંડળ પોતાની કલાનું પ્રદર્શન કરશે.
કાર્યક્રમની વિગતો:
તારીખ: શનિવાર, ૨૭/૦૯/૨૦૨૫
સમય: રાત્રે ૯:૩૦ કલાકે
સ્થળ: શ્રી સમજુબા યુવા ગરબી મંડળ, ખોડીયાર ડેરી પાછળ,
સમજુબા સોસાયટી, નાની વાવડી
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આયોજકોએ જાહેર જનતાને આ ભવ્ય ગરબીનો લાભ લેવા માટે અપીલ કરી છે.
આયોજકો:
આ સમગ્ર આયોજન ભરતભાઈ શેરસીયા (મો. ૯૯૧૩૯ ૯૩૫૯૫), જુલિયન રૂપાલા (મો. ૯૭૨૭૩ ૧૭૭૦૦) અને શ્રી સમજુબા યુવા ગરબી મંડળ (નાની વાવડી) દ્વારા કરવામાં આવ્યું છે.
કાર્યક્રમના મુખ્ય આગેવાનો:
ભુવાશ્રી: રવિભાઇ સુરેલા, રઘુભાઇ પોરડીયા, કિશનભાઈ વરાણીયા
પ્રમુખશ્રી: મુકેશભાઈ કાત્રોડીયા, કિશનભાઇ પાટડીયા, રવિભાઈ સુરેલા, વિકાસભાઈ જંજવાડીયા, કિશનભાઇ વરાણીયા