મોરબી : માળિયા મિયાણા તાલુકાના વવાણીયા ખાતે આવેલ માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા. 22-10-2025 ને બુધવારના રોજ સવારે 9 કલાકે નૂતનવર્ષ સ્નેહમિલન તથા અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ કાર્યકમોમાં સર્વે જ્ઞાતિજનોને ઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.