Monday - Jul 06, 2026

મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ આજે સાંજે 1351 દીપમાળા અને આરતીનું આયોજન

મોરબીના ન્યુ હાઉસિંગ બોર્ડમાં આવેલ સીધેશ્વર મહાદેવ આજે સાંજે 1351 દીપમાળા અને આરતીનું આયોજન

 મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલ સીધેશ્વર મહાદેવ મંદિરે આજે શ્રાવણી અમાસના પવિત્ર દિવસે સાંજના સમયે 1351 ભવ્ય દીપમાળા અને આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો શિવભક્તોએ અને ધર્મપ્રેમી જનતાને લાભ લેવાની આયોજકોએ અપીલ કરી છે.