Friday - Oct 09, 2026

ટંકારાના છતર પાસે બાઈક સ્લીપ થતા બાઇક સવાર યુવાનનું મોત

ટંકારાના છતર પાસે બાઈક સ્લીપ થતા બાઇક સવાર યુવાનનું મોત

 રાજકોટ – મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના છતર નજીક બાઈક લઈને જઈ રહેલા રાજકોટના બેડી ગામના રહેવાસી મનસુખભાઇ દેવરાજભાઈ જેઠા ઉ.48 નામના યુવાનનું બાઈક સ્લીપ થઈ જતા ડિવાઈડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ પહોંચતા મનસુખભાઇનું મૃત્યુ નિપજતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.