Sunday - May 03, 2026

પક્ષી બચાવો અભિયાન - મોરબી

પક્ષી બચાવો અભિયાન - મોરબી

* આયોજક: અર્હમ્ યુવા સેવા ગ્રુપ અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર.
* પ્રેરણા: રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ.
* તારીખ: ૧૪-૦૧-૨૦૨૬.
* સમય: સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૦૦.
* સ્થળ: ગાંધી ચોક, સરકારી હોસ્પિટલની સામે, રામરસની બાજુમાં, શક્તિ મેડિકલ પાસે, મોરબી-૩૬૩૬૪૧.
* સંપર્ક: 99240 00301, 78781 85959.

આ કેમ્પનો ઉદ્દેશ્ય ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓને બચાવવાનો અને લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

પક્ષી બચાવો અભિયાન - મોરબી