Sunday - Jul 26, 2026

SAFETY SOLUTIONS : સરકાર માન્ય FIRE NOC સર્વપ્રથમ આપના શહેર મોરબીમાં

SAFETY SOLUTIONS : સરકાર માન્ય FIRE NOC સર્વપ્રથમ આપના શહેર મોરબીમાં

તમારા એપાર્ટમેન્ટ,સ્કૂલ, હોસ્પિટલ, ઇન્ડસ્ટ્રીઝ માં સરકાર માન્ય ફાયર NOC માટે આજે જ સંપર્ક કરો
ફાયર સેફટીના તમામ સાધનો પણ મળશે : સંતોષકારક ફિટિંગ અને સર્વિસ તે પણ વ્યાજબી કિંમતે
મોરબી( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે હવે મોરબી માં સર્વ પ્રથમ સરકાર માન્ય ફાયર સિસ્ટમ ગોઠવવાથી લઈને NOC મેળવવા સુધીની તમામ સર્વિસ મળશે. આ ઉપરાંત અહીં ફાયર સેફટીના તમામ સાધનો તે પણ વ્યાજબી કિંમતે મળે છે.

SAFETY SOLUTIONS : સરકાર માન્ય FIRE NOC સર્વપ્રથમ આપના શહેર મોરબીમાં

વર્તમાન સમયમાં ફાયર સેફટીને ખૂબ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.અને ગવર્મેન્ટ દ્વારા એપાર્ટમેન્ટ અને હોસ્પિટલ તેમજ સ્કૂલ અને કોલેજ માં ફાયરસેફટી માટેના નિયમ મુજબ ફીટીંગ કરી NOC ફરજિયાત કરવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં રાજકોટ બાયપાસ કોર્નર પાસે ભક્તિનગર સર્કલ ખાતે સીટી મોલમાં શોપ નં. 312 અને 313માં કાર્યરત SAFETY SOLUTIONS ખાસ સર્વિસ પ્રોવાઇડ કરી રહ્યું છે. જેમાં કારખાના, શો-રૂમ, સ્કૂલ, કોલેજ, પ્લે-હાઉસ, હોસ્પિટલ, દવાખાના, દુકાન, એપાર્ટમેન્ટ કે મકાનમાં સરકાર માન્ય ફાયર સેફટી સિસ્ટમ ફિટીંગ કરી આપવામાં આવશે.

SAFETY SOLUTIONS : સરકાર માન્ય FIRE NOC સર્વપ્રથમ આપના શહેર મોરબીમાં

વધુમાં SAFETY SOLUTIONS દ્વારા સરકાર માન્ય ફાયર સિસ્ટમ ગોઠવી આપી ડોક્યુમેન્ટની ફાઇલ પણ તૈયાર કરી આપવામાં આવે છે. સાથે ફાયર NOC માટે ની અરજી પણ કરી આપવામાં આવશે. આમ ગ્રાહકને ફાયર સેફટીને લઈને ક્યાંય પણ ધક્કા ખાવા નહિ પડે. આ ઉપરાંત અહીં Fire extinguishers ABC & CO2 type, સેફ્ટી સુઝ, સેફટી બેલ્ટ, સેફટી હેલ્મેટ, સેફટી ગ્લોવસ, સેફટી ગ્લાસ અને સેફ્ટી માટેની તમામ આઈટમ પણ મળે છે.
 
SAFETY SOLUTIONS : સરકાર માન્ય FIRE NOC સર્વપ્રથમ આપના શહેર મોરબીમાં

વધુ વિગત માટે મો.નં. 9558691021 (kishan Desai)
7490012550 (Chintan Adroja) સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

SAFETY SOLUTIONS : સરકાર માન્ય FIRE NOC સર્વપ્રથમ આપના શહેર મોરબીમાં