મોરબી : મોરબી નિવાસી લાલજીભાઈ ખીમજીભાઈ મૈજડિયા તે સુંદરજીભાઈ લાલજીભાઈ મૈજડિયા અને દિનેશભાઈ લાલજીભાઈ મૈજડિયાના પિતાશ્રીનું આજે તારીખ 30/12/2025ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતની અંતિમ યાત્રા આજે બપોરે 3.30 વાગ્યે લીલાપર રોડ ગૌશાળાની સામે મોરબી ખાતે રાખેલ છે.