Thursday - Jul 02, 2026

હળવદના રાણેકપરમા રીક્ષા - બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાન ઘાયલ

હળવદના રાણેકપરમા રીક્ષા - બાઈક વચ્ચેના અકસ્માતમાં યુવાન ઘાયલ

હળવદ : હળવદ તાલુકાના રાણેકપર ગામ નજીક જીજે - 01 - ટીડી - 3322 નંબરના સીએનજી રીક્ષા ચાલક આરોપી રામભાઈ રણછોડભાઈ ભરવાડ રહે.ગોલાસણ ગામ વાળાએ ફરિયાદી રાજુભાઇ હેમુભાઈ બહાપિયાના બાઇકને હડફેટે લઈ પગની એક આંગળી કપાઈ જાય તેવી ઇજા કરી બે આંગળીના ફ્રેક્ચર કરી નાખતા બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.