Thursday - Apr 30, 2026

દલવાડી સર્કલ નજીક કેનાલમાં રીક્ષા ખાબકી, સદનસીબે જાનહાની ટળી

દલવાડી સર્કલ નજીક કેનાલમાં રીક્ષા ખાબકી, સદનસીબે જાનહાની ટળી

મોરબીના દલવાડી સર્કલ નજીક કેનાલમાં રીક્ષા ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં દલવાડી સર્કલ નજીક પસાર થતી કેનાલમાં રીક્ષા ખાબકી હતી.ઓટો રીક્ષા કોઈ કારણોસર કેનાલમાં ખાબકી હતી. રીક્ષામાં બેઠેલ વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાના અહેવાલ મળ્યા છે. જો કેવરીક્ષા કેનાલમાં ખાબકી ત્યારે પાણીનો પ્રવાહ બંધ હોય કોઈ જાનહાની થઈ ન હોવાની માહિતી મળી છે.