મોરબીમાં છેલ્લા 9 વર્ષથી રમઝટ ગરબા ધમાલ કલાસીસ પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ધૂમ મચાવે છે. ખાસ કરીને રમઝટ ગરબા ધમાલ કલાસીસ નવરાત્રીની નવે નવ રઢિયાળી રાત્રીએ રાસ ગરબે ઘુમવા માટે અનેક યુવાનોને પદ્ધતિસરની તાલીમ આપીને તૈયાર કરે છે. આ વખતે પણ યુવાનોને જુલાઈ માસથી ગરબાની તાલીમ આપવા માટે સુસજ્જ થઈ ગયું છે અને આ ગરબા કલાસીસ ગરબા રમવા માંગતા યુવાનોને પરંપરાગત વસ્ત્રો તાલીમ આપવાની સાથે ગરબા રમવાના શોખીનો માટે ધમાકેદાર ઓફર્સ લઈને આવ્યું છે.
મોરબીમાં ગરબા શીખવાડવા માટેના રમઝટ ગરબા ધમાલ નામના ગરબા કલાસીસને આ વર્ષે 10 વર્ષ પૂર્ણ થતાં આ ગરબા ક્લાસીસ ગ્રુપ સ્ટેપ બાય સ્ટેપ ગરબા શીખવા માંગતા યુવાધન માટે બમ્પર ઓફર્સ લઈને આવ્યું છે. જેમાં આગામી 1-2 જુલાઈના રોજ આ ગરબા કલાસીસમાં એકદમ ફ્રીમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ છે. સાથેસાથે પહેલા જોડાનાર 50 સભ્યોને 30 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવશે.જ્યારે આ ગરબા કલાસીસનું આગામી તા.3 જુલાઈના રોજ ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવશે અને રમઝટ ગરબા કલાસીસમાં હોટ ફેવરીટ સુરતી એન્ડ સાલસા ગરબાના ખાસ સ્ટેપ્સ ગરબાના તજજ્ઞો દ્વારા શીખવાડવામાં આવશે. સાથેસાથે હોમબૅંચ, પર્સનલ બૅંચની સુવિધા આપવામાં આવશે. જ્યારે પાટીદાર નવરાત્રીના પાસ માટે શિવ હોલ,સ્કાય મોલ, શનાળા રોડ મોરબી ખાતે સંપર્ક કરવો. આ જગ્યાએ જ ગરબા શીખડવામાં આવશે તેથી એ હાલો.... અને બાજે રે બાજે રે.. ઢોલ બાજે કે ઢમ ઢોલ બાજે..ની જેમ ગરબા રમવા માટે યુવાનો હવે તૈયાર થઈ જાવ અને શુભ ઘડી આવી પહોંચી છે માટે પળનો વિલંબ કર્યા વગર આ રમઝટ કાલસીસમાં આજે જ જોડાઈ જાવ...
અને હા લિમિટેડ સીટ જ છે તો જલ્દીથી તમારું રજીસ્ટ્રેશન કરવો..
મોં.83476 37994