Friday - Jan 24, 2025

મોરબી જિલ્લામાં આગામી તા, 8 થી 10 ડિસેમ્બર સુધી ચાલશે પોલિયો દિવસ

મોરબી જિલ્લામાં આગામી તા, 8 થી 10 ડિસેમ્બર સુધી ચાલશે પોલિયો દિવસ

મોરબી:- મોરબી જિલ્લામાં તારીખ 8 થી 10 ડિસેમ્બર સુધી પોલિયો ઝુંબેશ શરુ થશે જેમાં 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવામાં આવશે. મોરબી જિલ્લામાં પોલિયોના ટીપા પીવડાવાની કામગીરી માટે કુલ 600 આરોગ્ય કર્મચારીઓની પોતાની કામગીરી બજાવશે. જેથી તમારા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયો બુથ પર જઈને પોલિયોના ટીપા પીવડાવામાટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા સંજય શાહ દ્વારા મોરબી જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

મોરબી જિલ્લામાં આગામી તા, 8 થી 10 ડિસેમ્બર સુધી ચાલશે પોલિયો દિવસ