Friday - Jan 24, 2025

હળવદ વિસ્તારના ખેડુતોને કોઈ પ્રશ્ન હોય તો તા. 9 સુધીમાં મોકલી આપો...પ્રકાશભાઈ વરમોરા

હળવદ વિસ્તારના ખેડુતોને કોઈ પ્રશ્ન હોય તો તા. 9 સુધીમાં મોકલી આપો...પ્રકાશભાઈ વરમોરા

હળવદ:- હળવદ વિસ્તરના જે કોઈ ખેડૂતભાઈઓને કેનાલ ને લઈને કોઈ પ્રશ્ન હોય કે બીજી કોઈ સમસ્યા હોય તો તેના માટે હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ખાસ જુમ્બેસના ભાગ રૂપે આગામી તારીખ 16મી એ ખેડૂતો અને અધિકારીઓ સાથે બેઠક રાખી છે જેથી ખેડૂતોને જણાવામાં આવ્યું છે કે પોતાના જે તે કેનાલ કે પાણી ને લઈને કોઈ પ્રશ્ન હોય એ તારીખ 9 સુધીમાં તેમને મોકલી દેવા. અરજીમાં અરજદારનું નામ, મોબાઈલ નં, ગામનું નામ કેનાલ / પેટા કેનાલ સાથે પ્રશ્નનો ઉલ્લેખ કરી મોબાઈલ નં 9824021492 પર મોકલી આપવા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા જણાવામાં આવેલ છે,