Tuesday - Aug 25, 2026

હળવદના મયુરનગરમા જુગાર રમતા ચારને ઝડપી લેતી પોલીસ

હળવદના મયુરનગરમા જુગાર રમતા ચારને ઝડપી લેતી પોલીસ

હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના મયુરનગર ગામના બસસ્ટેન્ડ પાસે જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમી રહેલ આરોપી રફીકભાઇ નુરમહમદ જામ કૈલાશભાઇ ખોડાભાઇ ઉપસરીયા, ફૈયાજ નુરમહમદ સીપાઇ અને બચુભાઇ નારણભાઇ જાકાસણીયા રોકડા રૂપિયા 14,150 સાથે જુગાર રમતા ઝડપાઇ ગયા હતા.