Sunday - Jul 05, 2026

મોરબીમાં સમ્રાટ જવેલર્સ દ્વારા ભવ્યાતિભવ્ય એક્ઝિબિશન નું આયોજન

મોરબીમાં સમ્રાટ જવેલર્સ દ્વારા ભવ્યાતિભવ્ય એક્ઝિબિશન નું આયોજન

 મોરબીમાં મનમોહક સોનાના દાગીના માટે પ્રતિષ્ઠિત પેઢી સમ્રાટ જવેલર્સએ સ્ત્રીની સુંદરતામાં ચાર ચાંદ લગાડતા આભૂષણોનું પ્રદર્શન ગોઠવ્યું છે. જેમાં સોના ચાંદીના દાગીના માટે અત્યંત વિશ્વસનિય પેઢી ગણાતા અને ધ બીગ્રેસ્ટ જવેલરી મોલ સમ્રાટ જવેલર્સ દ્વારા આગામી તા.19, 20, 21 જુલાઈ એમ લગાતાર ત્રણ દિવસ સુધી હરભોલે હોલ, સરદાર બાગની સામે સત્યમ પાન વાળી શેરી, શનાળા રોડ મોરબી ખાતે પ્રીમિયમ કલેક્શન એક્ઝિબિશન એટલે એકથી એક ચડિયાતા સોનાના દાગીનાનો અદભુત ખજાનો ખુલ્લો મુકવામાં આવશે.જો કે રવાપર રોડ ઉપર અને મોરબીની નહેરુ ગેઇટ અંદર આવેલ સોની બજારમાં પેઢી ધરાવતા આ સમ્રાટ જ્વેલર્સ દ્વારા હમણાં જ તહેવારો નજીક આવતા હોય ખાસ યુવતી માટે જુદા જુદા વ્રત શરૂ થતાં હોય ત્યારે આ મનગમતા આભુષણો પહેરી શકાય એ માટે આ વૈવિધ્યસભર જવેલરીનું એક્ઝિબિશન ગોઠવ્યું છે. જેમાં ઘડામણ ગાળામાં 50 ટકા અને અન્ય દાગીનામાં 10 ટકા ડિસ્કાઉન્ટની ઓફર આપવામાં આવી છે. તેથી આ એક્ઝિબિશનમાં મોરબીની તમામ બહેનોને સારા પ્રસંગોમાં પહેરી શકાય એવા અદભુત ડિઝાઇન વાળા સુંદર ઘરેણાં જોવા મળશે.

મોરબીમાં સમ્રાટ જવેલર્સ દ્વારા ભવ્યાતિભવ્ય એક્ઝિબિશન નું આયોજન