Monday - Mar 09, 2026

વાંકાનેર નજીક કારની ઠોકરે એક ઘાયલ

વાંકાનેર નજીક કારની ઠોકરે એક ઘાયલ

વાંકાનેર : વાંકાનેર - ચોટીલા નેશનલ હાઇવે ઉપર યજ્ઞપુરુષનગરના બોર્ડ પાસે જીજે - 03 - પીડી - 9271 નંબરના કાર ચાલકે જીજે - 36 - એએચ - 8096 નંબરના બાઈક ચાલક મહોમદમુજીબભાઈ નજરૂદિનભાઈ શેરસિયા ઉ.21 રહે.કોઠી ગામ તા.વાંકાનેર વાળાને હડફેટે લઈ પગના ભાગે ફ્રેક્ચર કરી નાખી શરીરે ઇજાઓ પહોંચાડતા અકસ્માતના આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.