Wednesday - Apr 22, 2026

મોરબીના ગાળા ગામ નજીક બિયરના ટીન સાથે એક ઝડપાયો

મોરબીના ગાળા ગામ નજીક બિયરના ટીન સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી-માળીયા હાઈવે પર ગાળા ગામના પાટીયા પાસે મોરબી તાલુકા પોલીસની ટીમે સબુર જામસિંહ નિનામા ઉ.વ.૨૨ રહે.પેટલાદ, મધ્યપ્રદેશ નામના શ્રમિકને બીયર ટીન નંગ-૧૨ કિ.રૂ.૩૧૬૮/- સાથે ઝડપી લઈ તેની સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.