Monday - Oct 05, 2026

મોરબીના કાલિકા પ્લોટમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબીના કાલિકા પ્લોટમાં વરલી મટકાનો જુગાર રમતો એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન કાલિકા પ્લોટ શેરી નંબર 4ના નાકે જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નીરવ સુભાષભાઈ મીરાણી ઉ.31 રહે.દલવાડી સર્કલ પાસે, પ્રધાનમંત્રી આવાસ, મોરબી વાળાને રોકડા રૂપિયા 1500 તેમજ વરલીના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.