Saturday - Jun 27, 2026

મોરબી નજીક વરલીના આંકડા લેતો એક ઝડપાયો

મોરબી નજીક વરલીના આંકડા લેતો એક ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર જાંબુડિયા ઓવરબ્રિજ નીચે જાહેરમાં વરલી મટકાના આંકડા લઈ જુગાર રમાડી રહેલા આરોપી ચંદુભાઈ છગનભાઇ વાઘેલા રહે.શક્ત શનાળા વાળાને રોકડા રૂપિયા 350 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.