Friday - Oct 09, 2026

મોરબી-માળીયા હાઇવે ઉપર આઇસર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

મોરબી-માળીયા હાઇવે ઉપર આઇસર અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં એકનું મોત

 માળીયા મિયાણા મોરબી હાઇવે ઉપર બહાદુરગઢ ગામના પાટિયા નજીક બંધ પડેલા આઇસર ટ્રક પાછળ જીજે -36-એક્સ - 8084 નંબરનું ડમ્પર અથડાતા ડમ્પર ચાલક મુકેશ રવજીભાઈ ઝંઝવાડિયા રહે.નવા સાદુંળકા ગામ વાળાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.