Saturday - Oct 03, 2026

મોરબીના શોભેશ્વર રોડ પર વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબીના શોભેશ્વર રોડ પર વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના શોભેશ્વર રોડ પર મફતિયાપરા પાસેથી આરોપી ઇમરાન ઉર્ફે ઇભલો સબીરભાઈ મોવર રહે.શોભેશ્વર રોડ વાળાને વિદેશી દારૂની 16 બોટલ કિંમત રૂપિયા 6750 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.