Saturday - May 16, 2026

વાંકાનેરમાં વ્યાયામ શાળા પાસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

વાંકાનેરમાં વ્યાયામ શાળા પાસે વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

વાંકાનેર : વાંકાનેર શહેરમાં રેલવે સ્ટેશન રોડ પર આવેલ વ્યાયામ શાળા પાસેથી પોલીસે શંકાસ્પદ હાલતમાં નીકળેલા આરોપી વનરાજસિંહ સબળસિંહ નકુમ નામના શખ્સને વિદેશી દારૂની 7 બોટલ કિંમત રૂપિયા 8900 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.