Thursday - Aug 20, 2026

હળવદમાં વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

હળવદમાં વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

 હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન શહેરના બસસ્ટેન્ડ પાછળના ભાગે આવેલ વિસ્તારમાં બાતમીને આધારે રહેણાંકમાં દરોડો પાડી આરોપી પ્રકાશ મગનભાઈ પરમાર ઉ.35 નામના શખ્સને વિદેશી દારૂની 10 બોટલ કિંમત રૂપિયા 6,340 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.