Monday - Oct 05, 2026

મોરબીની બેન્ક ઓફ બરોડાના સ્થાપના દિવસે બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

મોરબીની બેન્ક ઓફ બરોડાના સ્થાપના દિવસે બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

બેંક ઓફ બરોડાની સ્થાપના સયાજીરાવ ગાયકવાડ ૩એ ૧૯૦૮માં કરી હતી. આજે ૧૧૬માં સ્થાપના દિવસે સામાજિક પ્રવુતીના ભાગરૂપે મોરબીની ત્રાજપર બેન્ક ઓફ બરોડાના મેનેજર રામચંદ્રની આગેવાની હેઠળ તમામ કર્મચારીની મહેનતથી આજે મોરબીના લાલપર ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને ભણતરમાં ઉપયોગી સ્ટેસ્શનરી આપી ખરા અર્થમાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેવી પ્રકાશ ખટાણાએ માહીતી આપી હતી.

મોરબીની બેન્ક ઓફ બરોડાના સ્થાપના દિવસે બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ